Home | શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ - Shree Saurashtra-Kutch Samast Brahmsamaj
+91 94286 21600
શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ

જય સોમનાથ

જે અમૃત પીવે છે તેને દેવ કહે છે, પણ
જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.

શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ

આદિ શંકરાચાર્ય

માત્ર તે જ સાચા અર્થમાં ભગવાનના મંદિરે પહોંચે છે
જેઓ ધન્યવાદ આપવા જાય છે, પૂછવા નહિ.

About Us

Shri Saurashtra kutch samast Brahmasamaj

Shri Saurashtra kutch samast Brahmasamaj is such an established name in Saurashtra & Kutch region that most of samast brahmans are well known about the organization. For 38 years the organization works hard for society. Holders with executive authority of various divisions of Shri Saurashrashtra Kutch Samast Brahmsamaj and other various brahmins caste-related organizations who work in 12 districts in Saurashtra and Kutch region.

"Shri Saurashtra-kutch samast brahmasamaj" has major participatory activity and always helpful by economic and celebrations to various brahmins caste organization and "Shri Saurashtra-kutch samast brahmasamaj" in their various social development activity like loan scholarship of students, 26 different type of Uttakrsh-yojna of students, Vidhva-Sahay, Medical Sahay etc.

શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સાર્વજનિક ટ્રસ્ટ રજી. નં - F/૩૧૭ - રાજકોટ મંડળી નોંધણી રજી.નં.૩૮૧ - રાજકોટ સ્થાપના તા.૧૬-૫-૧૯૮૨ .

નમ્ર નિવેદન

" બ્રાહમણ માત્ર સૌ એક "

  • સમસ્ત બ્રહ્મ પરિવારશ્રી ને મારા નત મસ્તકે વંદના સહ જય સોમનાથ જયપરશૂરામ !!
  • પ્રથમ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ની પાયાની ઈટો સમાન એવા શ્રી આપણ। સૌના આદરણીયશ્રીઓ કે જે આપણી વચ્ચે હયાત નથી. તેવા સ્વ. આદરણીયશ્રીઓને હું નત મસ્તકે વંદન કરુ છું. જેઓશ્રી ના થકી “સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સંસ્થા” વટવૃક્ષ બની છે.
  • આ વટવૃક્ષ ના સંચાલન ની જવાબદારી રોટેશન મુજબ બોટાદ જીલ્લl ઉપર આવતા બોટાદ જીલ્લlસમસ્ત બ્રહ્મ સમાજે જે વિશ્વાસ થી મારા શિર પર જવાબદારી મુકી છે. આ વિશ્વાસ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દિન –પ્રતિ દિન......માસ-પ્રતિમાસ...વર્ષ –પ્રતિવર્ષ...પ્રગતિ માં હરણફાળ દોટ મુકે તેવા મારા અથાગ પ્રયત્નો રહેશે. એમા કોઈ શંકાને સ્થાન નથી.
  • આજના અસહય મોંઘવારી, ધર્મ નો ક્ષય, આર્થીક સામાજીક , રાજકીય અસ્થિરતા સમગ્ર ભારત માં કળયુગનો પ્રભાવ જોવા મળે છે. આ સમગ્ર વિટંબણાઓમા સમાજને બચાવવા માટે ધર્મને બચાવવા માટે સમસ્ત બ્રાહ્મણો ને જાગૃત થવાનો સમય છે.
  • સમાજના સંગઠન ને મજબુત કરવાનો અને તે રીતે નિશ્વાર્થ ભાવે ફરીને સમાજના દિશા સૂચક બનવાનો સમસ્ત બ્રહ્મ પરિવાર ને અનુરોધ છે.
  • આવો આપણે સૌ સાથે હાથ મિલાવીને આ સંસ્થા ના મુખ્ય સૂત્ર ને મજબુત બનાવીએ . સંગઠન હશે તો સમાજ ની સેવા થશે, સેવા થશે તો આપોઆપ સમાજ નો ઉત્તકર્ષ થશે....
  • સંગઠન................. સેવા.................ઉત્તકર્ષ
  • આવા નમ્ર ભાવ સહ.................

આપનો વિનમ્ર

શ્રી વિજયભાઈ પી. બુજડ,
પ્રમુખ - સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ
DOWNLOAD

Forms

team

Our Management

Office Address

Shri D G Mehta C/o Samast Brahmin Boarding Station Road. Amreli -365601

942 862 1600
news

Latest News